Career Expo 2023 | Journals | Alumni | Career At BMU | ABC Scheme

Shikshan Bharti College Of Education

Gallery

BMU

Hindi Day

ભગવાન મહાવીર યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કોલેજ ઑફ એજ્યુકેશન (બી.એડ્.) માં તારીખ ૧૪/૦૯/૨૦૨૩ ના રોજ ‘હિન્દી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા ભજન, ગીત, વક્તવ્યો, દોહા, નાટક અને પોસ્ટરની રજૂઆત કરવામાં આવી હતી. ડૉ. નયનાબેન ચૌહાણ અને પ્રા. દિવ્યેશભાઈ પટેલ દ્વારા હિન્દી ભાષા માટે પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા હતા. પ્રા. કલ્પનાબેન પટેલ અને પ્રા. નીતાબેન મોહિતે દ્વારા કાવ્ય રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમગ્ર સ્ટાફ પરિવાર તથા સેમ-૧ અને સેમ-૩ ના તાલીમાર્થીઓ દ્વારા બોર્ડ ઉપર હિન્દીમાં સહી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ-૩ ની તાલીમાર્થીની અંજુ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ સેમ -૧ ની તાલીમાર્થીની પ્રિયાસિંઘ દ્વારા કરવામાં આવી હતી અંતે રાષ્ટ્રગીતનું ગાન કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

World Ozone Day

વિશ્વ ઓઝોન દિવસ - ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન(બી. ઍડ) દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ શનિવારના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી.Sem-૧ ની તાલીમાર્થી પ્રિતિ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.વસાવા તેજલબેન દ્વારા એક પ્રયોગ બતાવવામાં આવ્યો હતો.Sem-૩ ની તાલીમાર્થી દરજી બિનલ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.સેમ -૧ ના તાલીમાર્થી દ્વારા એક નાટક રજુ કરવામાં આવ્યું હતું. ડૉ.વી.જી.પટેલ સર દ્વારા પ્રસંગોપાત વકતવ્ય આપવામાં આવ્યું હતું. ઓઝોન દિવસ નિમિત્તે સેમ -૧ અને Sem- ૩ ના તાલીમાર્થીઓએ પોસ્ટર બનાવ્યા હતા.કોલેજના ડીન અને પ્રિન્સિપાલ શ્રી ડૉ. દિલીપભાઈ પટેલ સર એ આશિર્વચન પાઠવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન સેમ – ૧ ની તાલીમાર્થી પ્રિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન ત પ્રા.પરમાર કૃપલબેન તથા પ્રા.પટેલ વૈશાલીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

સન્માન સમારોહ

શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન (બીએડ્) ના પ્રાધ્યાપક રામસિંગભાઈ પી.એચડી થયા બદલ એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

Gujarat Sthapna Divash 01/05/2022

No Drugs & Drug Free City Awareness

23/06/2022

Chaitra Navratri

08/04/2022

વર્ષાગીત અને છત્રી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

23/07/2022

ગુરુ પૂર્ણિમા 13/07/2022

પ્રવેશ ઉત્સવ 11/07/2022

રાખડી સ્પર્ધા,કાર્ડ મેકીંગ સ્પર્ધા,પોસ્ટર સ્પર્ધા

ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે રાખડી સ્પર્ધા,કાર્ડ મેકીંગ સ્પર્ધા,પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ

જન્માષ્ટમી

શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુ સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમની શુભ શરૂઆત આચાર્યશ્રી ડો.દિલીપ પટેલ સાહેબ અને સ્ટાફ મિત્રોના વરદ હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી,ત્યારબાદ આરતી,કૃષ્ણ ભજન સ્પર્ધા,પારણું ઝૂલાવ,કૃષ્ણ ગીત દ્વારા તાલીમાર્થીઓના નૃત્ય, નાટક,મટકી શણગાર સ્પર્ધા,વાંસળી શણગાર સ્પર્ધા, રંગોળી,મટકી ફોડ, ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ,જય કનૈયા લાલકી હાથી ધોડા પાલખીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું ,ભજન સ્પર્ધામાં જજ તરીકે પ્રા.કલ્પનાબેન પટેલ અને પ્રા.નીતાબેન મોહિતે સેવા આપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા ડો.ભાવીનાબેન દેસાઈ અને જયશ્રીબેન પરમારે કર્યું હતું તેમાં આચાર્યશ્રી અને દરેક અધ્યાપકોઓનો સુંદર સહકાર મળ્યો હતો,ઉદઘોષક તરીકે બી.એડ. તાલીમાર્થીની બિનલબેને અને આભાર વિધિ માટે બી.એડ. તાલીમાર્થીનીએ સેવા આપી હતી.

Kavi Narmada Jayanti

24/08/2023

Partition Horrors Remembrance Day

14th August

International Day Of The World's Indigenous Peoples

હર ઘર તિરંગા પદયાત્રા

દેશભક્તિની જનયાત્રા.... વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીએ આરંભેલા "હર ઘર તિરંગા" રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ તા :-4-8-2022 સુરત ખાતેથી પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તિરંગા પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધીની આ યાત્રાના રૂટમાં વિવિધ સાંસ્કૃતિક ગ્રુપો એ રંગારંગ કૃતિઓ, પારંપરિક પોશાક સંગીત-નૃત્ય સાથે તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું.. સુરતની ધન્ય ધરા પર પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજી અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીની સહ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી બનીને નવ ઉર્જાનો સંચાર થયો છે... અમારી બી.એડ તેમજ એમ .એડ (એજ્યુકેશન) કોલેજો પણ રાષ્ટ્ર ધ્વજ ગૌરવ યાત્રા માં જોડાઈ હતી એ ક્ષણો... #HarGharTiranga #Azadikaamritmahotsav2022

Celebration Of Teacher's Day

05/09/2022

Hindi Diwas

14/09/2022

Ganesh Utsav

7/09/2022

Vayu

The Vital Life Forge 8/09/2022

ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી

15 નવેમ્બર 2022 ના રોજ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.

21-10-2022 Diwali Celebration

Vaysan Mukt Bharat Abiyan

7-10-2022 .Gandhi Sapta

District & Mahanagarpalika Level Live Quiz

7-10-2022,District & Mahanagarpalika Level Live Quiz Event ,G3Q, GUJARAT GYANGURU QUIZ ,SBCE BMU. Surat.

Navratri Festival Celebration.

3-10-2022

Gandhi Jayanti Celebration.

2nd Oct 2022.

National Mathematics Day.

22-12-2022

31st December Celebration

Stray Lesson

9/01/2023 To 12/01/2023

74th Republic Day Celebration

Breast Cancer Awareness Program

27/01/2023

National Voters Day

25-1-2023

વ્યક્તિત્વ વિકાસ ટૉપિક ઉપર સેમિનાર

ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં યોગ દ્વારા વ્યક્તિત્વ વિકાસ ટૉપિક ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી મુખ્ય વક્તા તરીકે વિશાલભાઈ સાહેબ,ટીનકુકુમાર અને જયદીપભાઇ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી વિશાલભાઈ સાહેબે યોગ દ્વારા વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત સદ્રષ્ટાંત જીવન ઉપયોગી માહિતી પૂરી પાડી હતી, તેમના મેન્ટર તરીકે નિવૃત શિક્ષિકા હેમાંગીનીબેન દેસાઈ હાજર રહ્યા હતા, દરેક મહેમાનોનો પરિચય અધ્યપિકા નયનાબેન ચૌહાણે આપ્યો હતો મેહમાનોનું કુમ કુમ તિલક અને પુષ્પગુચ્છ વડે આચાર્યશ્રી અને અધ્યાપકો દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યુ હતુ,કોલેજના આચાર્યશ્રી ડો.દિલીપભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું,આભાર વિધિ કોલેજના અધ્યાપિકા જયશ્રીબેન પરમાર દ્વારા કરવામાં આવી, સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન તથા ઉદઘોષક તરીકે પ્રા.ડો.નયનાબેન ચૌહાણે પોતાની પવિત્ર ફરજ બજાવી હતી, આ સેમિનારમાં બી.એડ.- એમ.એડ.કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, સમગ્ર સેમિનાર ખૂબ જ અસરકારક રહ્યો હતો.

એકમપાઠ

તારીખ 13-2 -2023 થી 18-2-23 દરમિયાન વિવિધ સ્કૂલોમાં એકમપાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું

Rangoli Competition

24-02-2023 As A Part Of Youthfestival Spandan And G20 Activities, Today Shikshan Bharti College Of Education BMU, Has Successfully Organized "Rangoli " Competition On The Topic G-20 .Theme.Here Are Glimpse Of The Event.. Event Cultural Coordinator:- Dr.Bhavina Desai & Supotive Coordinator Assistant Professor Jayshree Parmar. Principal Dr.Dilipbhai Patel. Artwork Of The Day! Glimpse Of Celebrating Color And Positive Vibes By Holding An Art Competition. Organized By Shikshan Bharti College Of Education.